Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં DC vs MI:દિલ્હીએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી, મુંબઈએ પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા, રિકેલ્ટને ચોગ્ગાથી ખાતું ખોલ્યું

    3 days ago

    આઈપીએલમાં 19મી સિઝનનો પ્રથમ ડબલ હેડર આજે રમાશે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝીલેન્ડની ટી-20 અને વનડે ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનર મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ ગયા છે. અંગત કારણોસર તેઓ પ્રથમ મેચ રમી શક્યા ન હતા. તેઓ આજે અલ્લાહ ગઝનફરની જગ્યા લઈ શકે છે. દિવસનો બીજો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બંને ટીમે પોતાની પહેલી મેચ જીતી બંને ટીમે સીઝનની શરૂઆત જીત સાથે કરી છે. દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સ સામે 142 રન ચેઝ કરીને સરળ જીત નોંધાવી હતી. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 221 રનનો મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો
    Click here to Read More
    Previous Article
    Indian Railways hits new milestone: Western Dedicated Freight Corridor fully completed; train capacity set to double
    Next Article
    સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 2026 મોડેલ લોન્ચ:ખિસ્સામાં ચાવી રાખીને સ્કૂટર ચલાવી શકાશે, હાઈ-ટેક ફીચર્સથી સજ્જ ટુવ્હીલરની કિંમત ₹1.02 લાખથી શરૂ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment