Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે DC vs GT:દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી; ગુજરાત તરફથી કેપ્ટન ગિલનું ઈજામાંથી કમબેક

    22 hours ago

    IPL 2026 ની 14મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ દિલ્હીના હોમગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ગુજરાત માટે ટીમનો રેગ્યુલર કેપ્ટન શુભમન ગિલ ઈજામાંથી પરત ફર્યો છે. બન્ને ટીમની આ સીઝનની આ ત્રીજી મેચ હશે. દિલ્હી તેની બંને મેચ જીતીને 4 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબર પર છે. બીજી તરફ, ગુજરાત તેની બંને શરૂઆતની મેચ હારીને નવમા નંબર પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી નટરાજન. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    DC vs GT Match Live:दिल्ली कैपिटल्स और गुजरात टाइटंस की IPL में टक्कर ! | IPL 2026 | Shubhman |
    Next Article
    પાન-મસાલા કેસમાં સલમાન ખાનને મોટી રાહત:રાજસ્થાન હાઇકોર્ટે જામીનપાત્ર વોરંટ પર સ્ટે મૂક્યો, એક્ટરને હવે જયપુર ગ્રાહક આયોગમાં હાજર થવું નહીં પડે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment