Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં CSK vs RR:રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગલીધી, ધોની-બ્રેવિસ બહાર; સેમસન અને ઋતુરાજ ઓપનિંગમાં ઉતર્યા

    23 hours ago

    IPL 2026ની ત્રીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રાજસ્થાનના સેકન્ડ હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. એમએસ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસ ઈજાના કારણે રમી રહ્યો નથી. બીજી તરફ, રવીન્દ્ર જાડેજાની 17 વર્ષ પછી રાજસ્થાન રોયલ્સમાં વાપસી થઈ છે. ચેન્નઈ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને આયુષ મ્હાત્રે ક્રિઝ પર છે. નાન્દ્રે બર્ગરે સંજુ સેમસન (6 રન)ને બોલ્ડ કર્યો. બન્ને ટીમની પ્લઇંગ-11: રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને બ્રિજેશ શર્મા. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ અને ખલીલ અહમદ.
    Click here to Read More
    Previous Article
    Dhurandhar 2 Worldwide Box Office Collection Day 11 LIVE Updates: Dhurandhar 2 earns over Rs 1365 cr worldwide, stares at its lowest single-day total
    Next Article
    સારા અર્જુનને ચાહકોએ વાનખેડે સ્ટેડિયમમાં ઘેરી:'ધુરંધર' સ્ટારને પિતાએ ભીડથી બચાવી, 'મુંબઈ ઇન્ડિયન્સ'ને સપોર્ટ કરવા પહોંચી હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment