Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે CSK vs PBKS:પંજાબે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, ચેન્નઈના પ્રશાંત વીરે IPL ડેબ્યૂ કર્યું

    21 hours ago

    IPLની આ સીઝનની સાતમી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે CSKના હોમ ગ્રાઉન્ડ MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં રમાઈ રહી છે. જેમાં પંજાબ કિંગ્સ કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું કે પ્રશાંત વીર મેથ્યુ શોર્ટની જગ્યાએ આવ્યો છે. તે IPL ડેબ્યૂ કરી રહ્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, જેમી ઓવરટન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ. પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનેલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
    Click here to Read More
    Previous Article
    Olympic medalist Manu Bhaker reveals diet; says she stays away from caffeine, sugar, fried food: ‘Lower the heart rate…’
    Next Article
    ઈરાનનો દાવો- અમેરિકી પાયલટને પકડ્યાનો ઈન્કાર:કહ્યું- F-35 ફાયટર જેટ તોડ્યું; મિડલ ઈસ્ટના અમેરિકી ઠેકાણા તબાહ કરવાની ધમકી આપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment