Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL- ગુજરાતની સતત ચોથી જીત:રાજસ્થાનને 77 રનથી હરાવ્યું; ગિલ-સુદર્શનની ફિફ્ટી; રાશિદને 4 વિકેટ

    4 days ago

    ગુજરાત ટાઇટન્સે શનિવારે IPLમાં સતત ચોથી જીત મેળવી. ટીમે રાજસ્થાન રોયલ્સને 77 રનના માર્જિનથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 229 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન 16.3 ઓવરમાં 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ટીમનો કોઈ પણ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહીં. રવીન્દ્ર જાડેજા (38 રન) ટોપ સ્કોરર રહ્યા. ગુજરાતના રાશિદ ખાને 33 રન આપીને 4 વિકેટ ઝડપી. જેસન હોલ્ડરને 3 અને કાગીસો રબાડાને 2 વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    State warns traders against illegal farm trade, use of chemicals on fruits
    Next Article
    RR vs GT IPL 2026 Highlights: Gill, Rashid power Titans to huge 77-run win

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment