Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતે સતત બીજી IPL મેચ જીતી:લખનઉને 7 વિકેટથી હરાવ્યું, ગિલ-બટલરની ફિફ્ટી; પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ લીધી

    1 day ago

    ગુજરાત ટાઇટન્સે IPL-2026માં સતત બીજી મેચ જીતી લીધી છે. ટીમે રવિવારની પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. લખનઉના એકાના સ્ટેડિયમમાં ગુજરાતે 165 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટ પર 164 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી ગિલ-બટલરે ફિફ્ટી ફટકારી 165 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ગુજરાતની શરૂઆત મિક્સ્ડ રહી હતી. ટીમે પાવરપ્લેમાં એક વિકેટ પર માત્ર 52 રન બનાવ્યા હતા. 45 રનના સ્કોર પર સાઈ સુદર્શનની વિકેટ ગુમાવ્યા બાદ, કેપ્ટન શુભમન ગિલે જોસ બટલર સાથે મળીને રન ચેઝને સરળ બનાવ્યો હતો. બંનેએ 58 બોલમાં 84 રનની ભાગીદારી કરી હતી અને બંનેએ ફિફ્ટી પણ ફટકારી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ ઝડપી લખનૌ તરફથી એડન માર્કરમે સૌથી વધુ 30 રન બનાવ્યા. ગુજરાત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ એડન માર્કરમ, આયુષ બદોની, નિકોલસ પૂરન અને મુકુલ ચૌધરીને આઉટ કર્યા. અશોક શર્માને 2 વિકેટ મળી, જ્યારે મોહમ્મદ સિરાજ અને કાગિસો રબાડાના ખાતામાં એક-એક વિકેટ આવી.
    Click here to Read More
    Previous Article
    LSG vs GT Highlights | RCB vs MI Match Live: Gill और Buttler का कमाल, RCB या MI कौन मारेगा बाजी?
    Next Article
    IPLમાં આજે MI vs RCB:MIએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી, બંને છેલ્લી મેચ રાજસ્થાન સામે હાર્યા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment