Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL-230 રેઝ કરી રહેલા રાજસ્થાનની 5 વિકેટ પડી:ગુજરાતના રાશિદ ખાને જુરેલ અને ફરેરાને બોલ્ડ કર્યા, 3 બેટર પાવરપ્લેમાં આઉટ થયા

    23 hours ago

    ગુજરાત ટાઇટન્સે IPLમાં શનિવારે રાજસ્થાન રોયલ્સ સામે 230 રનનો ટાર્ગેટ સેટ કર્યો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 229 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાને 9 ઓવરમાં 5 વિકેટે 93 રન બનાવી લીધા છે. રવીન્દ્ર જાડેજા અને શુભમ દુબે ક્રીઝ પર છે. 8મી ઓવરમાં રાશિદ ખાને ધ્રુવ જુરેલ (24 રન) અને ડોનોવાન ફરેરા (4 રન)ને બોલ્ડ કર્યા. પાવરપ્લેમાં કાગીસો રબાડાએ શિમરોન હેટમાયર (6 રન) અને યશસ્વી જયસ્વાલ (3 રન)ને પેવેલિયન મોકલ્યા. વૈભવ સૂર્યવંશી (16 બોલમાં 36 રન)ને મોહમ્મદ સિરાજે અરશદ ખાન દ્વારા કેચ કરાવ્યો. બંને ટીમોની પ્લેઇંગ રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, તુષાર દેશપાંડે અને યશ પુંજા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વૈભવ સૂર્યવંશી, એડમ મિલ્ને, રવિ સિંહ, રવિ બિશ્નોઈ અને સુશાંત મિશ્રા. ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, સાઈ કિશોર અને કુમાર કુશાગ્ર.
    Click here to Read More
    Previous Article
    RR vs GT IPL 2026 LIVE Score: Rashid double strike leaves Rajasthan hanging
    Next Article
    बंगाल में TMC ने शोभनदेव चट्टोपाध्याय को बनाया नेता विपक्ष

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment