Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL- ગુજરાતે રાજસ્થાનને 230 રનનો ટાર્ગેટ આપ્યો:ગિલ અને સુદર્શને અડધી સદી ફટકારી, બ્રિજેશ શર્માને 2 વિકેટ

    21 hours ago

    ગુજરાત ટાઇટન્સે IPLમાં શનિવારે રાજસ્થાન રોયલ્સ સામે 230 રનનો ટાર્ગેટ સેટ કર્યો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 229 રન બનાવ્યા. આ ટીમનો આ સિઝનનો સૌથી મોટો સ્કોર છે. કેપ્ટન શુભમન ગિલે 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી. સાઈ સુદર્શને 36 બોલમાં 55 રન બનાવ્યા. સાઈએ 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. રાજસ્થાનના બ્રિજેશ શર્માને 2 વિકેટ મળી. બંને ટીમોની પ્લેઇંગ રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, તુષાર દેશપાંડે અને યશ પુંજા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વૈભવ સૂર્યવંશી, એડમ મિલ્ને, રવિ સિંહ, રવિ બિશ્નોઈ અને સુશાંત મિશ્રા. ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, સાઈ કિશોર અને કુમાર કુશાગ્ર.
    Click here to Read More
    Previous Article
    RR vs GT IPL 2026 LIVE Score: Titans finish on 229/4 in 20 overs
    Next Article
    વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બનશે:આવતીકાલે સવારે 10 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ, TVKને 5 પક્ષોનું સમર્થન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment