Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં હૈદરાબાદે પંજાબને 220નો ટાર્ગેટ આપ્યો:રનચેઝમાં PBKSની જબરદસ્ત શરૂઆત, પ્રિયાંશ અને પ્રભસિમરનની તોફાની બેટિંગ

    22 hours ago

    સનરાઇઝર્સ હૈદરાબાદે IPL-2026ની 17મી મેચમાં પંજાબ કિંગ્સને 220 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂ ચંદીગઢમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ ક્રિઝ પર છે. SRH તરફથી ઓપનર અભિષેક શર્માએ 28 બોલમાં 74 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. અભિષેકે હેડ સાથે 50 બોલમાં 120 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. ઓપનર્સ આઉટ થયા બાદ હેનરિક ક્લાસને 39 રન બનાવ્યા. બોલરોમાં અર્શદીપ સિંહ અને શશાંક સિંહને 2-2 વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Note to self: Don’t correct the minister on X anymore?
    Next Article
    કદાવર નેતા સાથે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ:હેલિપેડની જગ્યાએ કાર પાર્કિંગમાં ઉતર્યું છગન ભુજબળનું હેલિકોપ્ટર, અજિત પવાર જેવો અકસ્માત ટળ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment