Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL 2026માં રાજસ્થાન vs હૈદરાબાદ:SRHએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી; ટીમ માટે કેપ્ટન પેટ કમિન્સ પરત ફર્યો

    23 hours ago

    IPL 2026માં દિવસની બીજી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ માટે રેગ્યુલર કેપ્ટન પેટ કમિન્સ કેપ્ટન તરીકે પરત ફર્યો છે. તે દિલશાન મદુશંકાના સ્થાને આવ્યો છે. બંને ટીમ આ સીઝનમાં બીજી વખત આમને-સામને થશે. આ પહેલા 13 એપ્રિલે રમાયેલી મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું હતું. આ સીઝનમાં બંને ટીમની આ આઠમી મેચ હશે. રાજસ્થાને 7માંથી 5 અને હૈદરાબાદે 4 મેચ જીતી છે. SRH તેની છેલ્લી ત્રણેય મેચ સતત જીત્યું છે.
    Click here to Read More
    Previous Article
    કેચ પકડવા જતા એન્ગિડીનું માથું જમીન સાથે પટકાયું:એમ્બ્યુલન્સમાં સ્ટેડિયમ બહાર લઈ જવો પડ્યો, દિલ્હીએ પંજાબની ત્રણ વિકેટ પાડી કમબેક કર્યું
    Next Article
    AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાના 14 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઘટ્યા:સંજય સિંહે કહ્યું- 7 રાજ્યસભા સાંસદોને ગેરલાયક ઠેરવવા માટે સભાપતિને પત્ર લખશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment