Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંગલુરુની IPL 2026માં છઠ્ઠી જીત:દિલ્હીને 9 વિકેટે હરાવ્યું; કોહલીના 9 હજાર રન પૂરા, હેઝલવુડને 4 વિકેટ

    2 days ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026માં છઠ્ઠી જીત નોંધાવી લીધી. ટીમે સિઝનની 39મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 9 વિકેટે હરાવી દીધું. અરુણ જેટલી સ્ટેડિયમમાં પહેલા બોલિંગ કરતા બેંગલુરુએ દિલ્હીને માત્ર 75 રન પર ઓલઆઉટ કરી દીધું. ટીમે માત્ર 8 રનના સ્કોર પર જ દિલ્હીની 6 વિકેટ પાડી દીધી હતી. દિલ્હી માટે અભિષેક પોરેલે 30 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી જોશ હેઝલવુડે 4 વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમારને 3 વિકેટ મળી. 76 રનના લક્ષ્યનો પીછો કરતા બેંગલુરુએ માત્ર 6.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા અને મેચ પોતાના નામે કરી લીધી. દેવદત્ત પડિક્કલે અણનમ 34 અને વિરાટ કોહલીએ 23 રન બનાવ્યા. કોહલી IPLમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટર બન્યો.
    Click here to Read More
    Previous Article
    DC vs RCB IPL 2026 LIVE Score: Bengaluru sweep aside Delhi in 6.3 overs, win by 9 wickets
    Next Article
    28 એપ્રિલનું અંકફળ:અંક 3ના જાતકોએ આજે દિલની વાત દિલમાં જ રાખી, અંક 4ના લોકોએ વેપારમાં સચેત રહેવું પડશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment