Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL- મુંબઈએ દિલ્હીને 163 રનનો ટાર્ગેટ આપ્યો:કેપિટલ્સે 2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી; રાહુલ કેચ અને નીતિશ રન આઉટ

    3 days ago

    મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. IPLમાં આજે બે મેચ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા. MI માટે સ્ટેન્ડ-ઇન કેપ્ટન સૂર્યકુમાર યાદવે અડધી સદી (51) ફટકારી. તેમના સિવાય રોહિત શર્માએ 35, નમન ધીરે 28 અને મિચેલ સેન્ટનરે અણનમ 18 રન બનાવ્યા. DC માટે મુકેશ કુમારે 2 વિકેટ લીધી. અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, વિપરાજ નિગમ અને ટી નટરાજનને 1-1 વિકેટ મળી. મુંબઈ ઈન્ડિયન્સના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આજની મેચમાં રમી રહ્યા નથી. ટીમના સ્ટેન્ડ-ઇન કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ નથી, તેથી આજે તેઓ ટીમની કમાન સંભાળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Voilence in Malda Update: BJP और NIA पर भड़कीं Mamata Banerjee, भाजपा पर लगाया बड़ा आरोप | Bengal
    Next Article
    ગુજરાતમાં માવઠાના કહેરે બેના જીવ લીધા:ગાંધીનગરમાં 6 વર્ષીય માસૂમનું તો પાટણમાં 20 વર્ષીય યુવતીનું વીજળી પડતા મોત, 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદની આગાહી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment