Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL- હૈદરાબાદે લખનઉને 157 રનનો ટાર્ગેટ આપ્યો:ક્લાસેન-નીતિશની ફિફ્ટી; શમી, પ્રિન્સ, આવેશને 2-2 વિકેટ

    3 days ago

    સનરાઇઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સને 157 રનનો ટાર્ગેટ આપ્યો છે. આઈપીએલમાં આજે ડબલ હેડર રમાઈ રહી છે. પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનઉએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા. SRH માટે હેનરિક ક્લાસેન (62) અને નીતિશ કુમાર રેડ્ડી (56)એ અડધી સદી ફટકારી. બંને વચ્ચે 5મી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ. લખનઉ માટે મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને આવેશ ખાને 2-2 વિકેટ લીધી. દિગ્વેશ રાઠી અને મણિમરન સિદ્ધાર્થને 1-1 વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    AAP Remove Raghav Chadha: Parineeti Chopra की प्रतिक्रिया, राघव से जुड़े सवाल पर कही ये बात | AAP
    Next Article
    2025-26 સીઝનમાં અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડેમીના ખેલાડીઓનું સર્વોચ્ચ પ્રદર્શન:રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે એક જ સીઝનમાં 98 મેડલ જીત્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment