Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે રાજસ્થાન-મુંબઈ IPL મેચમાં વિલંબ:હવે ઓવર્સમાં કાપ મુકાશે, એક દિવસ પહેલા કોલકાતા-પંજાબ મેચ રદ થઈ હતી

    1 day ago

    વરસાદના કારણે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની IPL મેચમાં વિલંબ થઈ રહ્યો છે. આ મુકાબલો સાંજે 7:30 વાગ્યે શરૂ થવાનો હતો, પરંતુ મેચ પહેલા જ ગુવાહાટીમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદને કારણે મેચનો ટૉસ પણ થઈ શક્યો નથી. રાત્રે 8:40 વાગ્યાથી ઓવર્સમાં કાપ મુકવાની શરૂઆત થઈ ગઈ છે. મેચ માટેનો કટ-ઑફ ટાઈમ રાત્રે 10:50 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે. એક દિવસ પહેલાં જ કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ પણ વરસાદના કારણે રદ થઈ હતી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા અને રવિ બિશ્નોઈ. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, હાર્દિક પંડ્યા, શાર્દીલ ઠાકુર, દીપક ચહર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ.
    Click here to Read More
    Previous Article
    ‘Apna main hatana padhta hai’: Nakuul Mehta shares three pillars of good fatherhood
    Next Article
    ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ:6થી 11 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે, સ્થળોની યાદી જાહેર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment