Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષની માર્ચ પૂરી, રાહુલ અચાનક સુપ્રીમ કોર્ટ પહોંચ્યા:પ્રિયંકા, ખડગે, અખિલેશ, તેજસ્વી સહિત INDIA બ્લોકના નેતાઓ હાજર; અરજી અગાઉ જ દાખલ કરી ચૂક્યા

    1 day ago

    રાહુલ, પ્રિયંકા, ખડગે સહિત અન્ય વિપક્ષી સાંસદો સોમવારે રાત્રે અચાનક સુપ્રીમ કોર્ટની અંદર પહોંચ્યા. અગાઉ વિપક્ષી સાંસદોએ કૉન્સ્ટિટ્યુશન ક્લબથી સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કાઢી હતી. જોકે કોર્ટ પહેલાં બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે કૂચ રોકી દેવામાં આવી હતી. SIRમાં ગેરરીતિઓ વિરુદ્ધ વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત 11 વિપક્ષી નેતાઓ અરજદાર છે. આ પહેલીવાર છે જ્યારે વિપક્ષી નેતાઓએ કોઈ માંગને લઈને સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કાઢી છે. કૂચ પહેલાં રાહુલ ગાંધીએ 40 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રવિવારે વિપક્ષી સાંસદોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને પત્ર લખ્યો હતો અને આવેદનપત્ર સુપરત કરવા માટે સમય માગ્યો હતો. પરંતુ સીજેઆઈએ મળવાનો ઇનકાર કર્યો હતો અને અરજી દાખલ કરવા કહ્યું હતું. વિપક્ષની માર્ચ, 4 તસવીરો… બપોરે- 3 વાગ્યે સાંજે- 4 વાગ્યે
    Click here to Read More
    Previous Article
    नवरात्र में सोना, वाहन और प्रॉपर्टी खरीदने का सबसे अच्छे दिन कौन सा है? जानें योग के अनुसार सही तारीख
    Next Article
    CEC પછી વિપક્ષનો CJI પર ટાર્ગેટ લોક:રાહુલની શિવ કી બારાત લાવશે રાજકીય ભૂકંપ, જ્યારે ભાજપે ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલો, હવે શું થશે?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment