Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND vs PAK: ભારતની ખરાબ શરૂઆત, બે વિકેટ પડી:શેફાલી વર્મા પછી જેમિમાહ બાઉન્ડરી મારવાના પ્રયાસમાં આઉટ થઈ; ટીમ ઈન્ડિયાનો સ્કોર 30/2

    5 days ago

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 ઓવરમાં 30/2 છે. ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રિઝ પર છે. પહેલી જ ઓવરમાં સાદિયા ઇકબાલે શેફાલી વર્મા (6 રન)ને આઉટ કરી.
    Click here to Read More
    Previous Article
    ‘Telangana govt owes us Rs 3,700 crore, now wants discount’: Why liquor sellers are feeling low
    Next Article
    કોમેડીના નામે વધુ એક કોમેડિયનનો બફાટ:મધુર વિરલીએ કહ્યું- 'રેપ થયા પછી છોકરી ગળે લગાડવાનું કહેતી હશે, એટલે છોકરો મારી નાખતો હશે'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment