Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND vs PAKની અંડર-19 એશિયા કપ ફાઇનલ:પાકિસ્તાની ઓપનર્સની ખૂબ જ આક્રમક બેટિંગ; PAKનો સ્કોર 62/0

    11 hours ago

    ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમ એશિયા કપની ફાઇનલમાં સામસામે છે. મેચ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનનનો સ્કોર 8 ઓવરમાં 62/0 છે. ટીમ તરફથી ઉસ્માન ખાન અને હયામ ખાન ક્રિઝ પર છે. બંને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાણી, કાવ્ય પટેલ અને ચિગુરૂપતિ વેંકટ. પાકિસ્તાન (PAK): ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, રિઝવાનુલ્લાહ અને નકાબ શફીક.
    Click here to Read More
    Previous Article
    12 ITIs In Uttarakhand To Be Reopened For Students To Seek Technical Education in Rural Areas
    Next Article
    આગામી 3 વર્ષમાં AI મનુષ્યોનો જીવ લઈ શકે છે:AIના ‘ગોડફાધર’ની ભયાનક ચેતવણી, કહ્યું- 18 મહિનામાં એટલું સ્માર્ટ બની જશે કે આપણા કંટ્રોલ બહાર જઈ તે જાતે નિર્ણય લેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment