Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND vs PAKની અંડર-19 એશિયા કપ ફાઇનલ:પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ લીધી; PAKનો સ્કોર 36/0

    8 घंटे पहले

    ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમ એશિયા કપની ફાઇનલમાં સામસામે છે. મેચ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનનનો સ્કોર 5 ઓવરમાં 36/0 છે. ટીમ તરફથી ઉસ્માન ખાન અને હયામ ખાન ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો સછે. ફાસ્ટ બોલર ઈશાન સૂદને પગમાં ઇન્જરી થઈ. તો તેની જગ્યાએ ચિગુરૂપતિ વેંકટને તક મળી છે. જ્યારે પાકિસ્તાને પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. બંને ટીમ આ ટુર્નામેન્ટમાં પહેલા પણ ટકરાઈ ચૂકી છે. ગ્રુપ સ્ટેજની તે મેચમાં પાકિસ્તાને ભારતને 3 વિકેટથી હરાવ્યું હતું. બંને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાણી, કાવ્ય પટેલ અને ચિગુરૂપતિ વેંકટ. પાકિસ્તાન (PAK): ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, રિઝવાનુલ્લાહ અને નકાબ શફીક.
    Click here to Read More
    Previous Article
    Hafta letters: ‘Newslaundry, but for politics’, India’s poverty numbers and defending Anand
    Next Article
    અમેરિકામાં 9/11 હુમલા બાદ બીજી વખત એર ઇમરજન્સી:કમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાથી 8000 ફ્લાઇટ્સ રદ, 15 લાખ મુસાફરો એરપોર્ટ્સ પર ફસાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment