Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સની IND-PAKની ફાઇનલ રોમાંચક સ્થિતિમાં:ભારત ગોલ્ડ મેડલ જીતવાની નજીક; પાકિસ્તાનને 2 બોલમાં 22 રનની જરૂર

    2 days ago

    ભારતે એશિયાડની મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને 212 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા. આ ભારતનો પાકિસ્તાન સામે T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર છે. અભિષેક શર્માએ 28 બોલ પર 61 અને તિલક વર્માએ 22 બોલ પર અણનમ 51 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાની ટીમનો સ્કોર 19.4 ઓવરમાં 190/5 છે. ટીમ તરફથી હસન નવાઝ અને સાદ મસૂદ ક્રિઝ પર છે. હસન નવાઝે 28 બોલમાં ફિફ્ટી ફટકારી. અક્ષર પટેલે અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ. પાકિસ્તાન (PAK): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સૈમ અયુબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહેમદ દાનિયાલ, સાદ મસૂદ, અબરાર અહેમદ અને સુફિયાન મુકીમ
    Click here to Read More
    Previous Article
    IIT Kharagpur Alumnus Pawan Chandana Among TIME's 100 Most Influential Rising Stars
    Next Article
    ફ્લાયદુબઈની ફ્લાઇટમાં 4 પાઇલટ શા માટે હતા?:કેપ્ટને ગેટ ખોલ્યો તો કોકપિટમાં ઘૂસ્યા, વિમાન સંભાળ્યું; 5 સેકન્ડ વધુ લાગ્યા હોત તો ક્રેશ થઈ જાત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment