Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND-NZ વચ્ચેની મેચ ભારે રોમાંચક થઈ:ટીમ ઈન્ડિયાએ રનચેઝમાં 7 વિકેટ ગુમાવી દીધી; કેએલ રાહુલ સાથે આકિબ નબી ક્રિઝ પર

    1 day ago

    ન્યૂઝીલેન્ડે બીજી વન-ડેમાં ભારતને 135 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 26 ઓવરમાં 113/7 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને આકિબ નબી ક્રિઝ પર છે. હાલ વરસાદના કારણે મેચને રોકી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાને જીત માટે હજુ પણ 22 રનની જરૂર છે. કાઇલ જેમિસને રોહિત શર્મા (23 રન), શ્રેયસ અય્યર (30 રન) અને અંશુલ કંબોજ (1 રન)ને પણ કેચઆઉટ કરાવ્યો. જેકબ ડફીએ વિરાટ કોહલી (7 રન), કેપ્ટન શુભમન ગિલ (0) અને નમન ધીર (12 રન)ને આઉટ કર્યા. બ્લેર ટિકનરની જગ્યાએ કન્કશન સબસ્ટીટ્યૂટ તરીકે આવેલા મેથ્યુ ફિશરે અક્ષર પટેલને આઉટ કરીને ભારતને ચોથો ઝટકો આપ્યો. ટૉસ હારતા પહેલી બેટિંગ કરી રહેલી કિવી ટીમ 40.4 ઓવરમાં 134 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે ગુરનૂર બરારે સૌથી વધુ 4 વિકેટ લીધી, જ્યારે અંશુલ કંબોજ, અક્ષર પટેલ અને આકિબ નબીને 2-2 વિકેટ મળી. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિચેલે સૌથી વધુ 55 રન બનાવ્યા. વરસાદના કારણે મુકાબલો લગભગ એક કલાકના વિલંબથી શરૂ થયો. આ મેચ 47-47 ઓવરની રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
    Click here to Read More
    Previous Article
    रामायण की सीता साई पल्लवी बनेंगी IPS ऑफिसर, ममूटी संग नई फिल्म का ऐलान, बोलीं- मैंने इसे मैनिफेस्ट कर लिया था
    Next Article
    માંડવી બજારમાં પતિએ પત્નીની સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી:ખરીદી વેળાએ અચાનક આવીને પેટ અને સાથળના ભાગે ઘા ઝીંક્યા, હુમલાખોર પતિ છરી સાથે પોલીસ મથકે હાજર, તપાસ શરૂ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment