Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND-AFG વચ્ચે એકમાત્ર ટેસ્ટ:ઈન્ડિયન કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બેટિંગ લીધી; ટીમ માટે માનવ સુથારે ડેબ્યૂ કર્યું

    1 सप्ताह पहले

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 ઓવરમાં 6/0 છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. આ મેચની મુખ્ય વાતો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read More
    Previous Article
    Film body urges Maharashtra CM to intervene in Shilpa Shinde’s false sexual harassment case
    Next Article
    કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક થોડીવારમાં જંતર-મંતર પહોંચશે:આંબેડકરનું પુસ્તક બતાવી એરપોર્ટમાંથી બહાર આવ્યા; પ્રદર્શન સ્થળે ફોર્સ તૈનાત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment