Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ ઝીરોમાં આઉટ થતાં માંડ-માંડ બચ્યો:અફઘાન પ્લેયરે કૂદીને કેચ પકડ્યો, પણ અમ્પાયરે નોટઆઉટ આપ્યો; IND-Aનો સ્કોર 9/0

    2 days ago

    શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ-નેશન વન-ડે સિરીઝમાં બુધવારે ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે મેચ દામ્બુલાના રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 ઓવરમાં 9/0 છે. ટીમ તરફથી પ્રિયાંશ આર્ય અને વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર છે. આ મેચમાં વૈભવ સૂર્યવંશીની વધુ એક પરીક્ષા છે. તે આ સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. વૈભવ છેલ્લી મેચમાં શ્રીલંકા સામે 21 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, ઈન્ડિયા-Aને તેની છેલ્લી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવા માટે આજે કોઈપણ ભોગે જીત મેળવવી જરૂરી છે. તે સ્થિતિમાં પણ ટીમે અન્ય પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
    Click here to Read More
    Previous Article
    Doomjobbing: Why professionals are panic-applying for random jobs in the age of AI
    Next Article
    મસ્કની સ્પેસએક્સ દુનિયાની 5મી સૌથી મૂલ્યવાન કંપની બની:માઇક્રોસોફ્ટ-એમેઝોનને પાછળ છોડ્યા; મસ્કની એક દિવસની કમાણી બફેટના નેટવર્થ કરતાં 11% વધુ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment