Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયા કપ સેમિફાઈનલમાં ભારતની ખરાબ શરૂઆત:બીજી જ ઓવરમાં સ્મૃતિ મંધાના આઉટ, સતત બીજી મેચમાં સસ્તામાં આઉટ થઈ; INDનો સ્કોર 9/1

    13 hours ago

    વુમન્સ એશિયા કપની પહેલી સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 20/1 છે. ટીમ તરફથી શેફાલી વર્મા અને પ્રતિકા રાવલ ક્રિઝ પર છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે તેઓ પણ પહેલા બેટિંગ કરવા ઇચ્છતા હતા. ભારત ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. બાંગ્લાદેશે UAEને 34 રનથી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડ. બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શોભના મોસ્તરી, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શર્મિન અખ્તર, શોર્ના અખ્તર, ફાહિમા ખાતુન, નાહિદા અખ્તર, રાબેયા ખાન, સુલતાના ખાતુન, મારુફા અખ્તર
    Click here to Read More
    Previous Article
    Inside DU’s election fever: Convoys, songs and the student vote
    Next Article
    ટ્રમ્પને રેલો આવ્યો, ચૂંટણી જીતવા મરણિયા:મત માટે 5-5 હજાર ડોલરની ઓફર, ભારતનું રેવડી મોડલ અપનાવ્યું, અમેરિકામાં કોના બાપની દિવાળી જેવો ઘાટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment