Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેફાલી વર્માની વિસ્ફોટક બેટિંગ. સતત બે છગ્ગા ફટકાર્યા:ભારતની બીજી વિકેટ પણ પડી, મંધાના પછી પ્રતિકા રાવલ પણ ચાલી નહીં; INDનો સ્કોર 59/2

    14 hours ago

    વુમન્સ એશિયા કપની પહેલી સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 59/2 છે. ટીમ તરફથી શેફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રિઝ પર છે. સ્મૃતિ મંધાના 5 બોલ પર 2 રન બનાવીને આઉટ થઈ. તેને સુલ્તાના ખાતુને શોરના અખ્તરના હાથે કેચ કરાવી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડ. બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શોભના મોસ્તરી, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શર્મિન અખ્તર, શોર્ના અખ્તર, ફાહિમા ખાતુન, નાહિદા અખ્તર, રાબેયા ખાન, સુલતાના ખાતુન, મારુફા અખ્તર
    Click here to Read More
    Previous Article
    Anatomy of a ‘conspiracy’: How UP cops turned a wage protest into a national security case
    Next Article
    સુરતના પુણાગામમાં હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા, વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment