Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ચાંદીપુરા વાયરસને લઈ ICMRની 6 સભ્યોની ટીમ પહોંચી:અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્ટર કંટ્રોલ અને સર્વેલન્સની કામગીરી કરાશે

    11 hours ago

    પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની 6 સભ્યોની ટીમ પોંડીચેરીથી ગોધરા પહોંચી છે. આ ટીમ વેક્ટર કંટ્રોલની કામગીરીને વધુ મજબૂત બનાવશે. ICMRની આ ટીમ પોતાના નિયમિત પ્રોજેક્ટ હેઠળ પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવી છે. ટીમ ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. અહીં સઘન વેક્ટર કંટ્રોલ અને સર્વેલન્સની કામગીરી કરાશે. અત્યાર સુધીમાં પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ 31 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે કરેલા સેમ્પલ ટેસ્ટિંગમાં 28 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ 3 પોઝિટિવ કેસમાંથી 2 બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા. હવે ICMRની ટીમ સ્થાનિક આરોગ્ય તંત્ર સાથે મળીને કામ કરશે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સેન્ડફ્લાય (રેતીની માખી)ના નિયંત્રણ પર ધ્યાન આપશે. સાથે જ, ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવવા જરૂરી સાવચેતી અને અટકાયતી પગલાં લેશે.
    Click here to Read More
    Previous Article
    ઠાકરે પરિવારની રાજનીતિનો ધ એન્ડ?:દિશા સાલિયાન કેસમાં CBI સામે પાંચ સવાલ, સુશાંતનાં મોતનું રાઝ પણ ખૂલી શકે, સેલિબ્રિટી સહિત મોટાં માથાઓ પર તલવાર લટકી
    Next Article
    Congress' Nandigram Pick Arrested After Mamata Banerjee Announces Support

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment