Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સામે જાડેજા-વૈભવે ટીમને ઉગારી:બન્ને બેટર્સે હવે GTના બોલર્સનો વારો કાઢ્યો, જોત-જોતામાં 60+ રનની પાર્ટનરશીપ કરી નાખી

    1 day ago

    IPL 2026ના ક્વોલિફાયર-2માં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે ગુજરાતે એક બદલાવ કર્યો છે. કુલવંત ખેજરોલિયાના સ્થાને આર. સાઈ. કિશોર પરત ફર્યો છે. આ મેચ જીતનારી ટીમને ફાઈનલની ટિકિટ મળશે, જ્યારે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. રાજસ્થાનનો સ્કોર 7 ઓવરમાં 76/2 છે. ટીમ તરફથી વૈભવ સૂર્યવંશી અને રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, આર.સાઈ.કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, અરશદ ખાન. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: શુભમ દુબે, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.
    Click here to Read More
    Previous Article
    RR vs GT Live Match: IPL में राजस्थान-गुजरात की भिड़ंत में कौन मारेगा बाजी ? | Top News
    Next Article
    Editor's View: જજના બંગલે કરોડોનો કેશ કાંડ:'જજ કોઈ પવિત્ર ગાય નથી, ન્યાયતંત્રમાં પણ સડો', મદ્રાસ હાઈકોર્ટે અરીસો દેખાડ્યો, ભરતીથી કટકી અને નેતાગીરી સુધી સવાલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment