Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPS હવે નબળું પડ્યું!:હેકિંગ-જામિંગના જોખમ વચ્ચે AI અને ક્વોન્ટમ નેવિગેશન સિસ્ટમ વિકસાવવાની દોડ

    8 hours ago

    દુનિયાની સૌથી ભરોસાપાત્ર લોકેશન ટેકનિક ગણાતી જીપીએસ પ્રણાલી હવે નબળી પડતી દેખાઈ રહી છે. અમેરિકાએ સ્પેસ રેસ દરમિયાન તેને વિકસિત કરી હતી, પરંતુ 'વોલસ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ અનુસાર, તે ખૂબ જ નબળા સેટેલાઇટ સિગ્નલ પર નિર્ભર કરે છે, જેને બ્લોક કે જામ કરવું પ્રમાણમાં સરળ છે. આવી સ્થિતિમાં દુનિયાના મોટા સ્ટાર્ટઅપ્સ તેના વિકલ્પો બનાવવાની તૈયારી શરૂ કરી ચૂક્યા છે. જીપીએસના વિકલ્પ પર કામ ચાલુ એન્જિનિયરો લાંબા સમયથી એવી ટેકનિકો પર કામ કરી રહ્યા છે, જે સેટેલાઇટ પર નિર્ભર ન હોય. જામિંગથી બની રહ્યા છે ‘જીપીએસ ડેડ ઝોન’ રશિયા-યુક્રેન સરહદ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જીપીએસ જામિંગ સામાન્ય બની રહ્યું છે. નાના-નાના જામર, જેમની કિંમત 100 ડોલરથી પણ ઓછી હોઈ શકે છે, હજારો કિલોમીટર દૂરથી આવતા સેટેલાઇટ સિગ્નલને દબાવી દે છે. આ જ કારણ છે કે જીપીએસ નબળું પડી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ‘Introduced to target minorities’: Maharashtra anti-conversion Bill should be sent to joint panel of legislature, says SP MLA Rais Shaikh
    Next Article
    હોર્મુઝથી ભારતના બે જહાજો મુન્દ્રા અને કંડલા પોર્ટ પર પહોંચશે:2-3 દિવસમાં ભારત આવશે; કુલ 92,700 ટન LPG લઈને ઈન્ડિયામાં આવી રહ્યા છે

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment