Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં સર્વિસ રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ:નગરપાલિકાએ સહકારી જીનથી GIDC સુધી 12 મીટર રોડ ખુલ્લો કર્યો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા મંગળવારે મોતીપુરામાંથી પસાર થતા સહકારી જીનથી GIDC સુધીના બંને તરફના સર્વિસ રોડ પરના કાચા-પાકા દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર કરવામાં આવી છે. આ દબાણો હટાવવાથી શહેરના લોકોને અવરજવર માટે સરળતા રહેશે. નગરપાલિકા દ્વારા સહકારી જીનથી દબાણ હટાવવાની શરૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં નેશનલ હાઈવેની બાજુમાં આવેલા આ સર્વિસ રોડ 12 મીટર પહોળા બનશે, જેનાથી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક શરૂ:આજે 2540 બોરીની આવક, 440થી 655 રુપિયા સુધીનો ભાવ બોલાયો
    Next Article
    Inside Shahid Kapoor's Goa Getaway With Wife Mira Rajput And Mom Neelima Azeem

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment