Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કોંગ્રેસની ‘GEN Z અને કિસાન અધિકાર યાત્રા’:યુવાનો અને ખેડૂતોના અધિકારો માટે અબ્રામાથી ઘડોઈ ફાટક સુધી રેલી નીકળી

    20 hours ago

    વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ‘GEN Z અને કિસાન અધિકાર યાત્રા’નું આયોજન કર્યું હતું. આ યાત્રા યુવાનોના પ્રશ્નો અને ખેડૂતોના અધિકારોને લઈને યોજાઈ હતી.આ યાત્રા વલસાડના અબ્રામાથી શરૂ થઈને ઘડોઈ ફાટક સુધી પહોંચી હતી. તેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યકરો હાથમાં પક્ષના ધ્વજ, તિરંગા અને વિવિધ બેનરો લઈને ચાલ્યા હતા. આ બેનરો પર યુવાનોના ભવિષ્ય, રોજગાર અને ખેડૂતોના અધિકારો જેવા મુદ્દાઓ લખેલા હતા. આ યાત્રાનો મુખ્ય હેતુ યુવા પેઢી અને ખેડૂતોને લગતા પ્રશ્નો પર લોકોમાં જાગૃતિ લાવવાનો અને તેમને ચર્ચાના કેન્દ્રમાં લાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    મરાઠી નાના પાટેકરનો પંજાબ પ્રત્યે અનોખો પ્રેમ:સુવર્ણ મંદિરમાં એઠાં વાસણો માંજ્યા, મહિલાઓ પાસેથી પંજાબી શીખ્યા; બીમાર ખેડૂત માટે તરત ₹3 લાખ આપ્યા
    Next Article
    મહેસાણા ખાતે VCE મંડળની બેઠક યોજાઈ:લઘુત્તમ વેતન અને બાકી કમિશન મુદ્દે આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment