Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ બોલ્યા- મોદી જબરદસ્ત નેતા છે, હું એવો નથી:બંનેની થોડીવારમાં મુલાકાત; અમેરિકી રાષ્ટ્રપતિએ G7 નેતાઓને કહ્યું- આઈ એમ ધ બોસ

    3 दिन पहले

    ફ્રાન્સના એવિયન ખાતે ચાલી રહેલા 52મા G7 સમિટના વર્કિંગ સેશનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે મોડા પહોંચ્યા. ટ્રમ્પે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે બધા તેમની તરફ જોઈ રહ્યા હતા. ટ્રમ્પ થોડીવાર ચાલ્યા અને રોકાઈને મજાકમાં કહ્યું- આઈ એમ ધ બોસ. આ પછી બધા હસવા લાગ્યા. આ સમિટમાં 14 દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. આજે સમિટનો બીજો દિવસ છે. મોદીએ કહ્યું- આપણે એકતા બતાવવી પડશે મોદીએ કહ્યું- ‘વેસ્ટ એશિયામાં સંકટને કારણે ફ્યુઅલ, ફર્ટિલાઇઝર અને ફૂડ સપ્લાય ચેઇનમાં આવેલી અડચણોની અસર ગ્લોબલ સાઉથ પર લાંબા સમય સુધી રહેશે.’ તેમણે કહ્યું કે જો આપણે ખરેખર આંતરરાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માંગતા હોઈએ તો સૌથી નબળા દેશોએ આ સંકટોનો બોજ એકલા ઉઠાવવો ન જોઈએ. આજે ઘણા સમાજો વૃદ્ધ થઈ રહ્યા છે, જ્યારે ભારત અને ગ્લોબલ સાઉથના અન્ય દેશોમાં યુવા પ્રતિભા અને કૌશલ્યોનો ભંડાર છે. વર્કિંગ સેશનની 3 તસવીરો…
    Click here to Read More
    Previous Article
    FIFA વર્લ્ડકપના પાંચમા દિવસે તમામ મેચ બરાબર:ટુર્નામેન્ટમાં 68 વર્ષ પછી આવું થયું, 1958 વર્લ્ડકપમાં એક જ દિવસમાં 4 મેચ ડ્રો રહી હતી
    Next Article
    સિંહે યુવકને ફાડી ખાધો, માથું મળ્યું:વડોદરામાં ટ્રકમાં લક્ઝરી બસ ઘુસી જતાં 8 લોકોનાં મોત, અમદાવાદમાં CA દંપતીએ સગાંઓનું 10 કરોડનું ફૂલેકું ફેરવ્ચું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment