Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    FIFA ફૂટબોલ વર્લ્ડકપ ફાઈનલ- સ્પેન vs આર્જેન્ટિના:સ્પેનનો યમાલ ગોલ કરવામાં ચૂક્યો; અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ મેચ જોવા પહોંચ્યા

    2 days ago

    FIFA ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ ન્યૂયોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમમાં સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રમાઈ રહી છે. મેચ શરૂ થયાની થોડી જ મિનિટો બાદ સ્પેનના લામિન યમાલ ગોલ કરવાનું ચૂકી ગયો. ત્યારબાદ આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ એટેક કર્યો, પરંતુ શરૂઆતની મિનિટોમાં કોઈ પણ ટીમ લીડ મેળવી શકી નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સ્ટેડિયમ પહોંચીને ફાઇનલ જોઈ રહ્યા છે. સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેન 2010 પછી બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાને ઉતર્યું છે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના પાસે ચોથી વખત ટ્રોફી જીતવાની અને સતત બીજો વર્લ્ડ કપ પોતાના નામે કરવાની તક છે. જો આર્જેન્ટિના જીતશે, તો તે 1938માં ઇટાલી અને 1962માં બ્રાઝિલ પછી સતત બે વર્લ્ડ કપ જીતનારી ત્રીજી ટીમ બની જશે. ક્લોઝિંગ સેરેમનીની 5 તસવીરો… બંને ટીમની સ્ટાર્ટિંગ-11 સ્પેન: ઉનાઈ સિમોન (ગોલકીપર), પેડ્રો પોરો, એમેરિક લાપોર્ટે, પાઉ ક્યુબાર્સી, માર્ક કુકુરેલા, ફાબિયન રુઇઝ, એલેક્સ બાએના, રોડ્રી (કેપ્ટન), દાની ઓલ્મો, લામિન યામાલ, મિકેલ ઓયારજાબાલ. આર્જેન્ટિના: એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), નિકોલસ ટેગ્લિયાફિકો, ગોન્ઝાલો મોન્ટિએલ, લિસાન્ડ્રો માર્ટિનેઝ, ક્રિસ્ટિયન રોમેરો, રોડ્રિગો ડી પોલ, નિકો ગોન્ઝાલેઝ, એલેક્સિસ મેક એલિસ્ટર, એન્ઝો ફર્નાન્ડેઝ, જુલિયન અલ્વારેઝ, લિયોનેલ મેસી (કેપ્ટન).
    Click here to Read More
    Previous Article
    Argentina vs Spain Live Score, FIFA World Cup 2026 Final: Goalless in New Jersey after 20 mins
    Next Article
    Argentina vs Spain Free Live Telecast, FIFA World Cup 2026 Final Live Streaming

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment