Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરપંચ સહિત આગેવાનોએ કલેકટરને કરી રજૂઆત:ગોકળગઢમાં EVMમાં ગડબડ, 300 જેટલા મત આપને પડ્યા

    2 days ago

    વડોસણ તાલુકા પંચાયતની બેઠકમાં આવતા ગોકળગઢ ગામ ના મતદાન મથકના ઇવીએમ મશીનમાં થયેલી ગેરરીતિ મામલે ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ગોકળગઢના સરપંચ સહિત આગેવાનોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય તપાસ કરીને ફરીથી મતદાન કરવાની માંગણી કરી હતી. વડોસણ બેઠકમાં આવતા ગોકળગઢ ગામમાં મતદાન મથકમાં મુકેલ ઇવીએમ મશીનમાં ખામી હોવાના કારણે ગામના મતદારોએ આપેલ રજૂઆત મુજબ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મતદાન ન કર્યું હોવા છતાં પણ 300 જેટલા મતો તેને મળ્યા હોવાથી ગામ લોકોના કહેવા મુજબ એક પણ મતદારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપ્યો નથી તો કેવી રીતે 300 જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યા તે શંકાસ્પદ જણાય છે. જેથી ગોકળગઢ ગામના લોકોની સ્પષ્ટ માગણી છે કે તેમના ગામના મતદાન મથકમાં મૂકવામાં આવેલ ઇવીએમ મશીનમાં ગેરરીતિ થઇ છે. જેને લઇ યોગ્ય તપાસ કરી ફરીથી મતદાન કરવામાં આવે. ગ્રામજનોએ રજૂઆત કરી હતી
    Click here to Read More
    Previous Article
    What women empowerment resolution said
    Next Article
    IPL 2026 Points Table Today: GT vs RCB Update Orange & Purple Cap, Runs and Wickets List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment