Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના જેપર ગામમાં આજે ફરી મતદાન શરૂ:ગઈકાલે EVM ખામીને કારણે મતદાન મોકૂફ રખાયું હતું

    4 days ago

    સુરેન્દ્રનગરના જેપર ગામમાં આજે ફરી મતદાન શરૂ થયું છે. ગઈકાલે ઈ.વી.એમ. મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા આજે સવારથી પુનઃ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મતદાન જિલ્લા પંચાયતની એક અને ચુડા તાલુકા પંચાયતની છ બેઠકો માટે યોજાઈ રહ્યું છે. ગામમાં રાત્રે ઢોલ વગાડીને ફરી મતદાન અંગેની જાણકારી આપવામાં આવી હતી. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ મતદાન બાદ આવતીકાલે મતગણતરી (પરિણામ) યોજાશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 500 પોઈન્ટની તેજી:77,200 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 150 પોઈન્ટનો ઉછાળો; IT અને ફાર્મા શેર્સમાં વધુ ખરીદી
    Next Article
    કાળમુખી કારની ટક્કરે 5 વર્ષની માસૂમનું મોત, CCTV:દંપતી ગંભીર, કારની ગતિને કારણે ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનું પડીકું વળી ગયું, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment