Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલમાં એક છત નીચે તમામ સુવિધા:અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની શરૂઆત, કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ, ECGની અલાયદી વ્યવસ્થા

    11 hours ago

    પવિત્ર અમરનાથ યાત્રાએ જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. યાત્રીઓને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્થળ અને સમયની વિગત જરૂરી દસ્તાવેજોની યાદી યાત્રાળુઓએ સર્ટિફિકેટ મેળવવા માટે નીચે મુજબના સાધનિક કાગળો સાથે રૂબરૂ હાજર રહેવું પડશે. તબીબી સુવિધા અને સ્ટાફ યાત્રાળુઓની સુવિધા માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પરીક્ષા વચ્ચે જાગૃતિ કાર્યક્રમોનો ભાર:શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેમાં અસંતોષ, મહાસંઘની સરકારને રજૂઆત
    Next Article
    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને મોટો ફટકો:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત અનેક કાર્યકરોએ કેસરિયા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment