Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં મૃતદેહોને બાળવાને બદલે દફનાવવામાં આવી રહ્યા છે:DNA તપાસથી ઓળખ થશે, પછી પરિવારજનોને અવશેષો સોંપવામાં આવશે; અત્યાર સુધીમાં 1066નાં મોત

    16 hours ago

    નેપાળમાં પૂર પછી અનેક અજાણ્યા મૃતદેહોને બાળવાને બદલે દફનાવવામાં આવી રહ્યા છે. પ્રશાસન આવું એટલા માટે કરી રહ્યું છે જેથી મૃતદેહોના અવશેષો સુરક્ષિત રહી શકે અને ભવિષ્યમાં DNA તપાસ દ્વારા તેમની ઓળખ કરીને તેમને પરિવારજનોને સોંપી શકાય. પાણી અને કાદવમાં લાંબા સમય સુધી દબાયેલા રહેવાથી મૃતદેહોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઘણા મૃતદેહો પાણીમાં ફૂલી ગયા છે અને સડી રહ્યા છે. તેનાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. બીજી તરફ, શબઘર અને અસ્થાયી કેન્દ્રો પણ મૃતદેહોથી ભરાઈ ગયા છે. આવા સંજોગોમાં પ્રશાસન માટે મૃતદેહોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા શક્ય નથી. આ જ કારણ છે કે અજાણ્યા મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યા છે. 26 ઓગસ્ટે આવેલા પૂર પછી મૃત્યુઆંક વધીને 1,066 થઈ ગયો છે. તેમાં નેપાળમાં 1,050 અને તિબેટમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે, 4400થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નેપાળ હોનારતની 4 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    'Treated Like Insect': Techie Feels Like Resigning Every Day After Quitting Startup For MNC
    Next Article
    એચ.જે. દોશી કોલેજમાં વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી:દહીં-હાંડી અને રાસ-ગરબાનું વિશેષ આયોજન કરાયું, પ્રિન્સિપાલ સહિત સ્ટાફ હાજર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment