Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીએ ટૉસ જીતીને બેટિંગ લીધી:પંજાબ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય, DCને ટુર્નામેન્ટમાં 17 વખત હરાવી ચૂક્યું છે

    2 days ago

    IPL 2026ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ 6 મેચમાં 11 પોઈન્ટ સાથે ટોપ પર છે. ટીમે 5 મેચ જીતી છે, જ્યારે કોલકાતા સામેની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ 6 મેચમાં 3 જીત અને 3 હાર સાથે છઠ્ઠા સ્થાને છે. બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન દિલ્હી કેપિટલ્સ (DC): કે.એલ. રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન, મુકેશ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: વિપ્રજ નિગમ, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, આશુતોષ શર્મા, ઓકિબ નબી ડાર. પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યેન્સન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: નેહલ વઢેરા, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ.
    Click here to Read More
    Previous Article
    Raghav Chadha Joins BJP: Raghav पर Anna Hazare के बयान से हड़कंप! | Anna Hazare on Raghav Chadha
    Next Article
    કેનેડામાં શીખ હેરિટેજ પ્રોગ્રામમાં હોબાળો:યુવતીએ કહ્યું- મારા વાળ ખેંચ્યા-થપ્પડ મારી, પોલીસ બોલાવો; યુવક ગાળો બોલતો દેખાયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment