Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DB REELS: મલ્હાર નીકળ્યો માર્શલ આર્ટનો માસ્ટર!:ઘરેથી વજન ઉતારવા માટે ઠપકો મળે, બાવા હિન્દીના કારણે ઓડિશનમાં રિજેક્શન; 'મલ્લુ'એ ભાસ્કર સાથે મજેદાર વાતો કરી

    4 days ago

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ 'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026'નો 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. મલ્હાર ઠાકર બેસ્ટ એક્ટર ઈન લીડીંગ રોલ (મેલ) કેટેગરીમાં ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ પંડ્યા' માટે નોમિનેટ થયો છે. મલ્હાર ઠાકરે ખૂબ જ રમુજી અંદાજમાં સવાલોના જવાબ આપી ચાહકોના દિલ જીત્યા.
    Click here to Read More
    Previous Article
    Abhishek Banerjee meets Rahul Gandhi in Delhi amid Trinamool crisis
    Next Article
    CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને ધમકી:CMOને 1.11, AMC ઓફિસને 3.11 અને RSS કાર્યાલયને 5.11 વાગ્યા ઉડાવી દેવાની ધમકી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment