Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતે ટૉસ જીતી બોલિંગ લીધી:CSKની ધીમી શરૂઆત, IPLમાં સેમસનના 5 હજાર રન પૂરા; હેડ-ટુ-હેડમાં બંને ટીમ બરાબરી પર

    18 hours ago

    IPL 2026ની 37મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. મહેન્દ્ર સિંહ ધોની આ મેચમાંથી પણ બહાર છે. તે અત્યાર સુધી આ સિઝનમાં એક પણ મેચ રમી શક્યો નથી. ચેન્નઈએ છેલ્લી 4માંથી 3 મેચ જીતી છે. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની નેટ રન રેટ (-0.790) નબળી છે અને ટીમ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હુસૈન, નૂર અહેમદ, ગુરજપનીત સિંહ અને અંશુલ કંબોજ. ઇમ્પેક્ટ પ્લેયર: સરફરાઝ ખાન, મુકેશ ચૌધરી, પ્રશાંત વીર, રામકૃષ્ણ ઘોષ અને મૈથ્યૂ શોર્ટ ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ પ્લેયર: રાહુલ તેવટિયા, અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, કુલવંત ખેજરોલિયા, નિશાંત સિંધુ
    Click here to Read More
    Previous Article
    Shooting at White House-Trump event: How is the US President protected?
    Next Article
    હર્ષ સંઘવી અને સીઆર પાટીલે મતદાન કર્યું:ગરમીનો પારો ચડતા મતદાન મથકોમાં શાંતિ જોવા મળી, સુરતમાં 3 વાગ્યા સુધીમાં 43.52% મતદાન નોંધાયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment