Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં CNG ભાવમાં વધારો:અદાણી કંપનીએ ફરી રૂ.2.30નો વધારો કર્યો, નવો ભાવ ₹100ને પાર

    7 hours ago

    અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો નવો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. નોંધનીય છે કે, આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.4.45નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.100ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે. તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    Asian Markets Today: Nikkei, Topix Rally After Wall Street Surge; Why Is Kospi Falling?
    Next Article
    "Annoying, Wasn't It?" Virat Kohli's RCB Teammate On Facing Him In India vs New Zealand 1st ODI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment