Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Cm ઓફિસ, Amc અને Rss કચેરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી:અલગ અલગ ઇમેઇલથી ધમકીઓ આપવા માં આવી

    1 week ago

    અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જુદા-જુદા ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠને બોમ્બથી ઉડાવી લેવાની ધમકી મળી છે. ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી છે. આ હાઈ-એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લેન્ડિંગ સમયે મુસાફર પેનિંગ થયો, મુક્કા મારી ફ્લાઇટનો કાચ તોડ્યો:ક્રુ-મેમ્બર્સ સાથે ગેરવર્તન કર્યું, ચંદીગઢથી દિલ્હી જઈ રહેલા વિમાનમાં હોબાળો; CISF દ્વારા અટકાયત
    Next Article
    Shock Hardik Pandya Injury Rules Him Out Of Afghanistan ODIs: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment