Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુરના ધારાસભ્ય સ્વ.યોગેશ પટેલની પ્રાર્થનાસભા શરુ:મેનકા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ, CM સહિત અનેક નેતાઓ અને રાજકીય આગેવાનો હાજર

    1 week ago

    વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ સમગ્ર રાજ્ય અને શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ લોકનેતાના આત્માની શાંતિ અર્થે આજે (7 જૂન) સાંજે વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે એક વિશાળ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ શ્રદ્ધાંજલિ આપી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક રાજકીય આગેવાનો, મંત્રીઓ સભામાં હાજરી આપી.
    Click here to Read More
    Previous Article
    18 વર્ષનો સાર્થક CBI કરતાં પણ વધુ હોશિયાર- રાહુલ ગાંધી:CBSEના OSM પોર્ટલમાં ખામીનો પર્દાફાશ કર્યો, આ યુવાનોની જીત
    Next Article
    પિઝા ડિલિવરી બોયનો 13મા માળ પરથી મોતનો કૂદકો, CCTV:વલસાડની સરદાર હાઇટ્સના દમણગંગા વિંગમાં માનવ પટેલનો આપઘાત, આર્થિક સંકડામણે જીવ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment