Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી:હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, CMએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું; 'મારુ અમરેલી' થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ

    17 hours ago

    15 ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલીમાં કરવામાં આવી રહી છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે CMએ કહ્યું- ગુજરાતના લોકો એકસાથે મળીને કામ કરે તો કઈ અશક્ય નથી. તેમણે નાગરિકો માટે વિના મુલ્યે પ્લોટ સહિત વિવિધ વિકાસકાર્યોની જાહેરાત પણ કરી. આ ખાસ પ્રસંગે પોલીસજવાનોની શિસ્તબદ્ધ પરેડ, મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ, સાંસ્કૃતિક કૃતિઓ, યોગ, બાઈક સ્ટંટ, ડોગ-શો અને માઉન્ટેડ અશ્વ-શો જેવા વિવિધ સાહસિક આકર્ષણો રજૂ થશે. અન્ય જિલ્લામથકોએ પણ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાશે. આ પણ વાંચો : લાલ કિલ્લા પર પહેલીવાર વંદેમાતરમ ગવાયું, PMએ કહ્યું, 12 વર્ષમાં દેશે ગતિ પકડી
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાનની હાર પછી હોર્મુઝ અમેરિકાનું થશે:ઈરાનનો વળતો પ્રહાર- સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કબજો નથી થતો, આ અમારું જ રહેશે
    Next Article
    મુસાફરો બેસાડવા બાબતે અપહરણ:આજવા બ્રિજ પાસેથી શિવ દર્શન ટ્રાવેલ્સના સંચાલકોએ રાધાધણી ટ્રાવેલ્સના ડ્રાઇવરનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment