Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થોડીવારમાં કેન્દ્રીય ગૃહમંત્રી- CM સહિતના સાયન્સ સિટી પહોંચશે:અમિત શાહ હસ્તે 101 ઓક્સિજન પાર્ક ખુલ્લા મુકાશે; BRTSની 80 નવી AC બસ અને 188 આવાસોનું પણ લોકાર્પણ

    1 day ago

    અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે (12 જુલાઈ, 2026) રવિવારના રોજ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ મેગા ઈવેન્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત શહેરમાં પ્રકૃતિ અને ગ્રીન ગ્રોથને વેગ આપતા 101 ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ, ગ્રીન મોબિલિટી અંતર્ગત BRTS નેટવર્કમાં 80 નવી એર કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોની શરૂઆત અને સરકારી કર્મચારીઓ માટે રૂ. 60.68 કરોડના ખર્ચે બનેલા 188 આધુનિક સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ બાદ ગૃહમંત્રી ભાડજ, બોપલ અને વાડજ જેવા વિવિધ વિસ્તારોમાં રૂબરૂ સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં પણ ભાગ લેશે.
    Click here to Read More
    Previous Article
    21 વર્ષની લિન્ડા નોસ્કોવા વિમ્બલ્ડન ચેમ્પિયન બની:કેરોલિના મુચોવાને 6-2, 5-7, 6-3થી હરાવી; કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 7 પર પહોંચશે
    Next Article
    Norway Coach Says Ball Hit Camera Cable In England's Crucial Goal, FIFA Responds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment