Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJP કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ, ટિયર ગેસ છોડાયા:બેરિકેડ તોડીને સંસદ પાસે પહોંચ્યા પ્રદર્શનકારીઓ, મેટ્રો સ્ટેશનમાં ઘૂસ્યા; 20 PHOTOS-VIDEO

    1 day ago

    દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનો સંસદ માર્ચ ચાલુ છે. પ્રદર્શનકારીઓ સંસદ પાસે પહોંચી ગયા છે. પોલીસે લાઠીચાર્જની સાથે ટીયર ગેસ છોડ્યા છે. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ તરફ, મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં ઘૂસી ગયા છે. ત્યાં તેમણે ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા. સોમવારના પ્રદર્શન માટે લોકો રવિવાર રાત્રે 11 વાગ્યાથી જ જંતર-મંતર પર એકઠા થવા લાગ્યા હતા. તેમણે ફૂટપાથ પર જ રાત વિતાવી. સવારે જ્યારે માર્ચ શરૂ થયો, ત્યારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ. રવિવાર રાતથી સોમવાર સવાર સુધી શું શું થયું, જુઓ 20 PHOTOS-VIDEOમાં 1. સૌથી પહેલા જંતર-મંતરની 6 તસવીરો 2. લોકો રાત્રે જ જંતર-મંતર પહોંચ્યા, પ્રદર્શન શરૂ થયું, 4 તસવીરો 3. લોકોએ ફૂટપાથ પર રાત વિતાવી, 2 તસવીરો 4. પોલીસે બેરિકેડિંગ કરી, પ્રદર્શનકારીઓએ તોડી, 5 તસવીરો 5. સોમવારે સવારે માર્ચની તૈયારી, 3 તસવીરો
    Click here to Read More
    Previous Article
    આજે સોનું ₹756 અને ચાંદી ₹3493 મોંઘી થઈ:10 ગ્રામ સોનું ₹1.42 લાખ પર અને 1 કિલો ચાંદીની કિંમત ₹2.19 લાખ પહોંચી
    Next Article
    સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા:લાકડીઓ લઈને પાછળ દોડ્યા, મહિલાઓની ટીંગાટોળી કરી; દિલ્હી જંતર-મંતરના ગુજરાતમાં પડઘા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment