Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષની આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:CJIએ રાહુલ-ખડગેને મળવાનો ઇનકાર કર્યો, બંનેએ સમય માંગ્યો હતો; 6 મેટ્રો સ્ટેશન બંધ

    3 days ago

    વોટ ચોરીના આરોપોને લઈને કોંગ્રેસ સહિત INDIA બ્લોકમાં સામેલ અન્ય વિપક્ષી પાર્ટીઓ આજે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે. કોંગ્રેસે આ પ્રદર્શનને ‘ચાલો દિલ્હી-માર્ચ ફોર ડેમોક્રસી’ નામ આપ્યું છે. વિપક્ષી નેતાઓ બપોરે 1:30 વાગ્યે કનોટ પ્લેસ-બારાખંભા રોડ જંક્શન પર એકત્ર થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે CJI સૂર્યકાંત સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો, જેથી તેમને આવેદનપત્ર સોંપી શકે. જોકે, CJIએ રાહુલ ગાંધીને મળવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે આ પ્રકારના મામલા પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં પડતર છે. CJI તરફથી મુલાકાતની માગ ફગાવી દેવાયા બાદ કોંગ્રેસે કહ્યું- અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ, પરંતુ અમે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરીશું. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામા, SIR પર રોક અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યો છે. વિપક્ષી સાંસદો પોતાની માંગણીઓને લઈને 9 ઑક્ટોબરે રાષ્ટ્રપતિને પણ મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ ઉપર પડી મિસાઈલ:રિયાધ એરપોર્ટ પર હૂતી હુમલાથી ભારે અફરાતફરી, સામે આવ્યો નવો વીડિયો; 1 ભારતીયના મોત સહિત 12 ઘાયલ
    Next Article
    Video Shows Moment Houthi Missile Struck Riyadh Airport, Killing 14

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment