Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJIએ કહ્યું- માખી મારવા માટે હથોડો ન ચલાવો:કોકરોચ પાર્ટીના પ્રદર્શન પહેલા કડકાઈ બદલ સરકારને ફટકાર; દિલ્હીમાં 57 મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ

    1 day ago

    કોકરોચ જનતા પાર્ટી (CJP)ના શનિવારે યોજાનારા પ્રદર્શનને લઈને વધુ પડતી કડકાઈ દાખવવા બદલ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે. CJI સૂર્યકાંતે કહ્યું- તમારે કેટલીક બાબતોને રોકવી જ પડશે. તેને રોકવા માટે માત્ર એટલી જ કાર્યવાહી કરો જેટલી જરૂરી હોય. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરો. આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. હકીકતમાં CJPના કાલે યોજાનારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આજે રાત્રે 9 વાગ્યાથી 57 મેટ્રો સ્ટેશન બંધ રહેશે. જ્યારે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન આવનારી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો કાલે કેન્સલ રહેશે. રેલવેએ આ ટ્રેનોને તેના શરૂઆતના સ્ટેશનોથી જ રદ કરી દીધી છે. દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી નૂપુર પ્રસાદે જણાવ્યું કે દિલ્હીમાં યોજાનારા CJP પ્રદર્શનને પોલીસની મંજૂરી નથી.
    Click here to Read More
    Previous Article
    એપલનું પહેલું ટચસ્ક્રીન મેકબુક અને OLED આઇપેડ-મિની લોન્ચ થશે:ઓક્ટોબરમાં 2 મોટા ઇવેન્ટ્સ; M6 ચિપ અને સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ પણ આવશે
    Next Article
    વૃક્ષોને પાણી છાંટતા ટેન્કરને પાછળથી ટ્રેલરે ટક્કર મારી, એકનું મોત:બે લોકોને ગંભીરઈજા, રાધનપુર–પાલનપુર હાઇવે પર અકસ્માત, અફરાતફરીનો માહોલ સર્જાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment