Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિને મળવા પગપાળા જઈ રહેલા વિપક્ષી સાંસદો:CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથેનો પત્ર સોંપશે, 4 દિવસમાં વિપક્ષી સાંસદોની ત્રીજી કૂચ

    1 day ago

    INDIA બ્લોકના સાંસદોની સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠક દરમિયાન રાહુલે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમને મળવું જ પડશે. ત્યારબાદ તેમણે નેહરુનું 14 ઑગસ્ટ 1947ના રોજ આપેલું ભાષણ વાંચ્યું. તેમણે કહ્યું- એક નવી આશાનો જન્મ થઈ રહ્યો છે અને લાંબા સમયથી સંવારીને રાખેલું સપનું સાકાર થઈ રહ્યું છે. આશા છે કે આ તારો ક્યારેય અસ્ત ન થાય અને આ આશા ક્યારેય નિરાશામાં ન બદલાય.' મમતા બેનર્જી પહેલી વાર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયાં. INDIA બ્લોકના નેતાઓ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. વિપક્ષના વિરોધ પ્રદર્શનની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    સંજુ સેમસન સદી ચૂક્યો:200ની સ્ટ્રાઇક રેટથી 82 રન ફટકારીને આઉટ થયો; ભારતની ચોથી વિકેટ પડી
    Next Article
    ROBOFEST અંતર્ગત 36 કલાકના AI આધારિત રોબોટિક્સ ઇનોવેશન હેકાથોનનું સમાપન:યુવાનોના ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સના વિચારો ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment