Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીએ કહ્યું-મારી વાત સાચી પડશે, જ્ઞાનેશ કુમાર જેલમાં જશે:મમતાએ કહ્યું- બંગાળમાં હાર્યા નથી, હરાવવામાં આવ્યા; CEC વિરુદ્ધ 19 વિપક્ષી પાર્ટીઓની રેલી

    2 days ago

    INDIA બ્લોકે રવિવારે દિલ્હીમાં જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના વિરોધમાં પહેલા માર્ચ અને પછી રેલી યોજી. ચાર કલાક ચાલેલા વિરોધ પ્રદર્શનમાં 20 વિપક્ષી પાર્ટીઓ સામેલ થઈ. રામલીલા મેદાનમાં લેફ્ટના નેતા એમ.એ. બેબી, તેજસ્વી યાદવ, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને અંતમાં રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું. રાહુલે કહ્યું, 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વોટ ચોરી કરાવી છે, તેમણે જેલ જવું પડશે.' મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ પાતાળમાં પણ ચાલ્યા જાય, તેમને શોધીને લાવીશું. તેમને છોડીશું નહીં. અખિલેશ યાદવે યુપીનો ઉલ્લેખ કરીને કહ્યું કે જે લોકો ક્યારેક યુપીથી આવ્યા હતા, તેઓ યુપીથી જ જશે. યુપીવાળા સ્વાગત સારું કરે છે તો વિદાય પણ સારી કરે છે. 2027માં વિદાય નક્કી છે. છેલ્લા 25 દિવસમાં વિપક્ષ આ મુદ્દા પર સાતમી વખત એકજૂટ થયો હતો. આ પહેલા 6થી 13 ઓક્ટોબર વચ્ચે 6 વખત પ્રદર્શન કરી ચૂક્યા છે. ગુજરાતથી કોંગ્રેસનાં 3000 નેતા-કાર્યકર્તાની દિલ્હી કૂચ:SIR સામે રામલીલા મેદાનમાં યોજાનાર પ્રદર્શનમાં રાહુલ ગાંધી સાથે જોડાશે, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સમાચારના અપડેટ વાંચવા માટે નીચે LIVE બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    PV Sindhu vs Line Kjaersfeldt LIVE, Hylo Open 2026 Badminton Final: PV Sindhu Scripts History, Wins 1st Hylo Open Title; Lakshya Sen's Final Next
    Next Article
    હિંમતનગરની ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગી:પવનથી ધુમાડો રોડ સુધી ફેલાયો, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment