Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પોકો C85x' સ્માર્ટફોન લોન્ચ:32MP કેમેરા, 120Hz ડિસ્પ્લે અને 6300mAh બેટરી; કિંમત ₹10,999થી શરૂ

    1 week ago

    શાઓમીની સબ-બ્રાન્ડ પોકોએ ભારતીય બજારમાં પોતાનો નવો બજેટ સ્માર્ટફોન 'પોકો C85x' લોન્ચ કર્યો છે. આ કંપનીની C-સિરીઝનો લેટેસ્ટ મોડેલ છે. ફોનમાં સૌથી ખાસ 32MP કેમેરા સાથે 6300mAh બેટરી અને 120Hz રિફ્રેશ રેટવાળો ડિસ્પ્લે છે. સ્ટોરેજ અને કલર ઓપ્શન કંપનીનો દાવો છે કે, આ બેટરી બે દિવસ સુધીનો બેકઅપ આપી શકે છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેઓ ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી અને લાંબી બેટરી લાઇફ ઇચ્છે છે. ‘પોકો C85x’ને ભારતમાં બે સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેના 4GB રેમ + 64GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4GB રેમ + 128GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. ફોન બ્લેક, ગોલ્ડ અને ગ્રીન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેનું વેચાણ 14 માર્ચ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટી: IP57 રેટિંગ સાથે મસ્ક્યુલર લુક પોકો C85x: સ્પેસિફિકેશન
    Click here to Read More
    Previous Article
    જ્યારે રસ્તો ભૂલો તો ત્યારે કહાનીઓ વાંચો!:માટીમાંથી જન્મી છે ગોરખનાથની સ્ટોરી, જે પ્રકાશ અને જીવનનો વળાંક બતાવે છે
    Next Article
    બોયફ્રેન્ડે જિયા ખાનને પ્રેગ્નન્ટ કરી!:ઈમેજ સાચવા અબોર્શન કરાવ્યું, ગર્ભને બાથરૂમમાં જ વહાવ્યાનો આરોપ; સુસાઇડ નોટના લખાણ પર પ્રશ્નાર્થ

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment