Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BSF જવાન ઘનશ્યામસિંહ ઝાલા 22 વર્ષે વતન પરત:કટુડા ગામે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

    7 hours ago

    કટુડા ગામના વતની અને BSF જવાન ઘનશ્યામસિંહ ઝાલા 22 વર્ષની ફરજ પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. વતન પરત ફરતા તેમનું કટુડા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે 22 વર્ષની ફરજ દરમિયાન કાશ્મીર અને નાગાલેન્ડ સહિત દેશના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સેવા આપી હતી. ફરજ પૂર્ણ કરી વતન આવેલા જવાનનું પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    The surprising story behind the invention of the dishwasher
    Next Article
    Atlantic Cruise Outbreak Update: Hantavirus Has 38 Strains; Only 1 Spreads To Humans

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment